French, asked by vatsal00, 1 year ago

plz answer in gujarati language :-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-:-




dont spam ​

Attachments:

Answers

Answered by arnav134
1

પથલંબાઈ = OA

= 60 km

સ્થાનાંતર = (અંતિમ સ્થાન A) (પ્રારંભિક સ્થાન 0)

= 60 0 = + 60 km

સ્થાનાંતર (મૂલ્ય) = 60 km

આ કિરસામાં સ્થાનાંતરનું મૂલ્ય અને પથલંબાઈ સમાન છે તથા

સ્થાનાંતરની દિશા ધન X દિશામાં છે.

કિસ્સો 2 ધારો કે, પદાર્થ O- A-B માર્ગે ગતિ કરીને

પર પહોંચે છે. આ ગતિપથ માટે પદાર્થની પથલંબાઈ (અંતર) અને

સ્થાનાંતર નીચે મુજબ શોધી શકાય

પથલંબાઈ = OA + AB

= 60 km + 25 km

= 85 km

મયે સુરેખ પથ પર પદાર્થનું સ્થાન].

સ્થાનાંતર = (અંતિમ સ્થાન B) (પ્રારંભિક સ્થાન 0)

= 35 0

= +35 km

સ્થાનાંતર (મૂલ્ય) = 35 km

આ કિસ્સામાં સ્થાનાંતરનું મૂલ્ય અને પથલંબાઈ સમાન નથી

તથા સ્થાનાંતરની દિશા ધન X દિશામાં છે.

કિસ્સો 3: ધારો કે, પદાર્થ –A-0 માર્ગે ગતિ કરીને 0

પર પહોંચે છે. આ ગતિપથ માટે પદાર્થની પથલંબાઈ (અંતર) અને

સ્થાનાંતર નીચે મુજબ શોધી શકાય

પથલંબાઈ = OA + AO

= 60 km + 60 km

= 120 km

સ્થાનાંતર = (અંતિમ સ્થાન O) (પ્રારંભિક સ્થાન 0).

= 0 0

= 0 km

= 0 km

આ કિસ્સામાં સ્થાનાંતરનું મૂલ્ય (0 km) અને પથલંબાઈ

(120 km) સમાન નથી.

m̮a̮r̮k̮ a̮s̮ b̮r̮a̮i̮n̮l̮i̮s̮t̮ a̮n̮d̮ f̮o̮l̮l̮o̮w̮ m̮e̮

ḫo̮p̮e̮ i̮t̮ ḫe̮l̮p̮s̮ y̮o̮u̮

Similar questions