plz answer it fast in Gujarati, bad answer will be reported and if you will answer it fast then I will mark u as brainlist answer fast.
Attachments:
![](https://hi-static.z-dn.net/files/df8/a89fb8117384c831daada34f0abd1840.jpg)
Answers
Answered by
4
આપડા સૌની ફરજ 6 કે આપણે આપણાં દેશની અને દેશની મિલકત ની સુરક્ષા કરીયે. દેશની મિલકત માં સરકારી વાહન વ્યવહરનો, ઈમારતો નો, શાળાઓનો સમાવેશ થાય છે. હું મારા દેશના એક જવાબદાર નાગરીક તરીકે રાષ્ટ્રિય સંપત્તિ ની સુરક્ષા જાળવવા નીચે મુજબ કર્યો કરીશ:-
૧. હું કોઈ પણ જગ્યા એ થુકિસ નહી, કોઈ પાનની પિચકારી મારતું હસે તો તેને રોકિશ.
૨. જો કોઈ ગમે ત્યાં કચરો ફેંકે તો તેને અટકવિસ.
૩. જેટલું બને તેટલું પ્રદૂષણ ઓછું કરવા પ્રયાસ કરીશ.
૪. કોઈ પણ ઇમારત કે દીવાલ પર લીટા નહિ પાડવા દઉં.
આ મુજબ ના બીજા પણ ઘણા પગલાં ભરીશ અને લોકોને પણ રાષ્ટ્રીય સંપત્તિ નો બચાવ કરવા જાગૃત કરીશ.
Answered by
2
Answer:
very soon I will send you the answer
Similar questions