મરતા મરતા સંતો બીજાઓ ને સુખી કરે બળતો બળતો ધૂપ સુવાસિત બધું કરે વિચાર વિસ્તાર
plzzz
Answers
Answered by
30
Answer:
આ પંક્તિઓમાં કવિએતોને સ્વભાવનો પરિચય કરાવ્યો છે. સંતો ધૂપસળી જેવા હોય છે .ધૂપસળી જાતે વળે છે. પણ બીજાને સુવાસ આપે છે. સંતો પણ જીવનના અંત સુધી પોતે જ દુઃખ સહન કરીને બીજાને સુખ આપે છે.
સેવા સેવાધર્મી હોય છે. જગતનું કલ્યાણ કરવું લોકો ની નિ:સ્વાર્થ ભાવે સેવા કરવી, ગરીબોને માટે તેઓ અનેક મુશ્કેલીઓ સહન કરે છે. રવિશંકર મહારાજ, ઠક્કરબાપા, મધર ટેરેસા વગેરે તેના ઉદાહરણ છે.
આપણે કેવળ સ્વાર્થી ન બનીએ થોડું દુઃખ વેઠીને બીજાને મદદરૂપ થઈએ બીજા માટે જીવતા શીખીએ.
Similar questions