Puzzle:
1 રૂપિયા ની 40 ચકલી 3 રૂપિયા નો 01 પોપટ 5 રૂપિયા ની 01 મરઘી ભાવ છે. 100 રૂપિયા મા 100 પક્ષી જોઈએ છે. તો ચકલી, પોપપ, મરઘી ની સંખ્યા જણાવો ?
Answers
Given : 1 રૂપિયા ની 40 ચકલી 3 રૂપિયા નો 01 પોપટ 5 રૂપિયા ની 01 મરઘી ભાવ છે
To find : 100 રૂપિયા મા 100 પક્ષી જોઈએ છે. તો ચકલી, પોપપ, મરઘી ની સંખ્યા જણાવો
Step-by-step explanation:
1 રૂપિયા ની 40 ચકલી
3 રૂપિયા નો 01 પોપટ
5 રૂપિયા ની 01 મરઘી ભાવ છે.
પોપટ = P
1 રૂપિયા ની 40 ચકલી
=> 99 રૂપિયા ની 60 પોપટ મરઘી
=> 3P + 5(60- P) = 99
=> -2P = - 201
=> P = 201/2 શક્ય નથી
2 રૂપિયા ની 80 ચકલી
=> 98 રૂપિયા ની 20 પોપટ મરઘી
=> 3P + 5(20- P) = 98
=> -2P = - 2
=> P = 1 શક્ય નથી
પોપટ = 1
મરઘી = 20 -1 = 19
ચકલી = 80
1 પોપટ , 19 મરઘી , 80 ચકલી = 100
3 + 95 + 2 = 100 રૂપિયા
Learn more:
Solve ProblemYou are in the fair, You have to buy some animals ...
https://brainly.in/question/16656025
1 रुपयात 40 कासव 3 रुपयात 1 मांजर 5 रुपयात 1 वाघ तर ...
https://brainly.in/question/11814368
Step-by-step explanation:
1 popat 3 rs
19 marghi 95 rs
80 chakali 2 rs