Q.1 નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો:
1. યુક્તી - .
2. વેકુર -.
3. શીરસ્તો –
4. પરિક્ષા-
5. હોશીયારિ-
6, મંજીલ -.
7. બુધ્ધી –
8. ધુનો - .
9. દાનેશ્વરિ-
10. પીયેર-
Answers
Answered by
4
..
..
.please check attachment
Attachments:
Answered by
0
Answer:
1.યુક્તિ
2.વેકૂર
3.શિરસ્તોp
4.પરીક્ષા
5.હોશિયારી
6.મંજિલ
7. બુદ્ધિ
8.ગુનોd
9.દાનેશ્વરી
10.પિયર
Explanation: They all are so easy
Similar questions