World Languages, asked by yasmin54, 5 months ago


Q:-1 વૈકલ્પિક પ્રશ્નોના જવાબ શોધીને લાખો.
1. મોઢેરા સૂર્યમંદિર નાં નિર્માણ નો સમય છે ?
(ક) ઈ. સ ૧૦૩૬ (ખ) વિ. સં.૧૯૨૬ (ગ) વિ.સં.૧0૮૩
(ઘ) ઈ. સ. ૧૫૨૬
2 સ્તંભોની નીચેની તરફનો ભાગ છે .
(ક) ગોળાકાર
(ખ) ચોરસ
(ગ) અષ્ટકોણાકાર (ઘ) ષષ્ટકોણાકાર
3. જમુના સુર્યમંદિરને ક્યા નામથી ઓળખવામાં આવે છે ?
(ક) કોર્ણા કમંદિર (ખ) માર્તડ મંદિર (ગ) સૂર્યમંદિર (ઘ) પૌરાણિકમંદિર
4 ઓરિસ્સાના સૂર્યમંદિરને ક્યા નામથી ઓળખવામાં આવે છે .
(ક) સૂર્ય મંદિર
(ખ) ધર્મમંદિર (ગ) માર્તડ મંદિર
(ઘ) કોર્ણાક મંદિર
5. પ્રાચીન સમયમાં મોઢેરા ની આસપાસ નો વિસ્તાર ક્યા નામે ઓળખાતો હતો ?
(ક) ધર્મારણ્ય (ખ) અભયારણ્ય (ગ) દંડકારણ્ય (ઘ) આમાંથી એક પણ નહી​

Answers

Answered by aayushkumar22495
1

Answer:

mxkkkzkksmsmzmam

Explanation:

n9#9#(#!#nzkzksksm ewjjsjsjsjskskks

Similar questions