India Languages, asked by sumansharma5428, 3 months ago


Q-૩
માગ્યા મુજબ ઉત્તર આપો.
[અ] નીચેના શબ્દોના પર્યાયવાચી અર્થ આપો.
1) ઘડી
2) ધણ
૩) ખેવના
5) ભાંડરડાં
4) તૃષ્ણા​

Answers

Answered by jinglesinVandan
0

Answer:

1. ઘડી = ક્ષણ, પળ (A moment)

2. ધણ = ચરવા જતાં પશુઓનું ટોળું (A herd)

3. ખેવના = ઈચ્છા, કામના ( The desire)

4. ભાંડરડાં = ભાઈ-બહેન, બહેનો, ભાઈઓ ( Siblings)

5. તૃષ્ણા = તરસ, ઈચ્છા (Thirst, Want, Longing)

Explanation:

All these are Gujarati words. Some of them have more than one meanings. Hope this would help.

Thank you!

Similar questions