India Languages, asked by kachhadiyabhavya, 12 hours ago

Q-1 નીચે આપેલ ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો.

આપણે મોટા પુરૂષોમાં જોઈશું તો જણાશે કે એમને દુઃખ પડવામાં કાંઇ બાકી નથી. ઇસુ, સોક્રેટિક, નરસિંહ, મીરાં, કબીર-બધાને અનેક કસોટીઓમાંથી પસાર થવું પડયું હતું. નરસિંહ મહેતા ને આખી જિંદગી ખાવાના સાંસા હતા અને સમાજના મહેણાં-ટોણાં એણે કેટલા સાંભળ્યા છે! પણ આજે ગુજરાતમાં એના ભજનો ઘેર ઘેર ભક્તિભાવથી ગવાય છે. સમાજ સેવકને મન આવી તાવણી માંથી પસાર થવું હમેંશા સુંખરુપ જ હોય છે આવા અનુભવથી ઘડાય છે, તેના મન-હૃદય પુષ્ટ બને છે. એ પણ ધ્યાન રાખવાની બાબત છે. કે પ્રતિષ્ઠા કોઈથી આકી શકાતી નથી. એતો કર્તવ્ય પાલનમાંથી સ્વભાવિક રીતે નીપજનારી વસ્તુ છે.​

Answers

Answered by mahek11720
0

Answer:

પ્રતિષ્ઠા કોઈથી આંકી શકાતી નથી

Similar questions