Hindi, asked by ruchikabparkara, 1 month ago

Q.4 લીટી દોરેલ શબ્દો પૈકી યોગ્ય શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો.

1, હું ઘરેથી મોડી નીકળી અને/કે તેથી/પણ નિશાળે સમયસર પહોચી. 2. તેણે આકાશમાં વિમાન જોયું અને/કે/તેથી/પણ તે ખુશ થઇ ગયો. 3. હંસકન્યાએ તેને કહ્યું અને/કે તેથી/પણ તે ખૂબ જ સુંદર દેખાય છે. 4. કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો અને/કે તેથી/પણ ડોલમાં પાણી રહેશે નહી. 5. રસ્તામાં કેળાની છાલ હતી અને/કે તેથી/પણ તેનો પગ લપસી ગયો.​

Answers

Answered by youndenlepcha1986
0

Answer:

1. તેથી

૨.તેથી

૩.કે

૪.પણ

૫.તેથી

Similar questions