India Languages, asked by 8126deesha, 15 hours ago

Q-4 5 અ.નિ, પ્રશ્નોના જવાબ વિગતવાર લખી શકે છે. નીચેનો ફકરો ધ્યાનથી વાંચીને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. એક દિવસ સંજય અને વેદાંત શાળાએ જઈ રહ્યા હતા રસ્તામાં તેમની સાથે જ અભ્યાસ કરતી કાજલનો સ્કુટર સાથે ટકરાવાથી અકસ્માત થયો. તેને ઘણીજ ઈજા થઇ હતી. આ જોઈને વેદાંતે કહ્યું "સંજય,આ કાજલને તો ઘણીજ ઈજા થઇ છે. આપણે તેને મદદ. કરવી જોઈએ.” “પણ આપણે શાળાએ જવાનું મોડું થશે અને સાહેબ આપણને વઢશે.” સંજય કહ્યું , "અરે સારું કાર્ય કરવામાં તો સાહેબ ન બોલે. આપણે કાજલના ધરે સમાચાર આપવા Page 1 of 3 21 જોઈએ અને તેની સારવાર માટે તેને દવાખાને પહોંચાડવી જોઈએ” વેદાંત બોલ્યો. તારે જવું હોય તો જા હું તો શાળાએ જ જઈશ.”સંજય ન માન્યો. ત્યાર બાદ વેદાંત કાજલને દવાખાને સારવાર માટે લઇ ગયો અને કાજલના ધરે ફોન કરી તેના માતા-પિતાને સમાચાર આપ્યા. આ વાતની જયારે સાહેબને ખબર પડી ત્યારે સાહેબે વેદાંતને બીજાને મદદ કરવા બદલ શાબાશી આપી. 1) કાજલ કોની સાથે અભ્યાસ કરતી હતી ​

Answers

Answered by ArchiThakor
3

Answer:

Kajal Vedant ane Sanjay sathe abhayash karti hati.

Similar questions