Hindi, asked by rasidamansuri3, 1 month ago

Q.5 આપેલા શબ્દોમાંથી બીજા નવા શબ્દો બનાવો. ઉદાહરણ:- વરસાદ-સાદ, વદ, દર, સાવ, સાર. 1. વાતાવરણ 2. રાજહંસ 3. બાળપણ 4. મનપસંદ 5. જળકુકડી


give answer​

Answers

Answered by Anonymous
0

નીચે આપેલ શબ્દોમાંથી બનતા બધા શબ્દો બનાવી તેને નીચે મુજબ લખેલા છે:

વરસાદ- સાદ, વદ, દર, સાવ, સાર

૧. વાતાવરણ - વાત,વર, વાર, રણ, વાવ, તાવ, વરણ ,વારણ

૨. રાજહંસ - રાજ, હંસ, જસ ,સજ ,હંજ,રાસ

૩.બાળપણ - બાળ, પણ, પળ , બાણ, બાપ

૪. મનપસંદ - મન, પદ , પસંદ, દમ ,પદન , સંપ

૫. જળકૂકડી - જળ , કુકડી, કડી, જડી, કળ ,કૂળ

Similar questions