Q.6 નીચેઆપેલા ગદ્યખંડનેિાંચી નેતેની નીએ આપેલા પ્રશ્નો નાંજિાબ લખો.------------[4] નદીનેજો કોઈ ઉપિા છાજે તો તેિાતાની જ છે. નદીની કાંિેરહીએ એટલેદુકાળની બીક જ નહીં . િેઘરાજા દગો દે ત્ત્યારે નદી િાતા આપણો પાક પકવે, નદીનો કાંિો એટલેશુિ શીતળ હવા . નદીનેકાંિેફરવા જઈએ એટલે કુદરતના િાત ૃવાત્ત્સલ્યનાં અખંડ પ્રવાહનું દશવન થાય છે. નદી િોટી હોય ધીરગંભીર હોય ત્ત્યારે તો કાંિા ઉપર રહેનારા લોકોની જાહોજલાલી નદીનેજ આભારી હોય છે. નદી જનસિાજની િાતા છે. નદી ઈશ્વર નથી પણ ઈશ્વરનું સ્િરણ કરાવનાર દેવતા છે. જો ગુરુનેવંદન ઘટેછેતો નદીનેપણ વંદન કરવું ઘટે છે . QUESTIONS: 1. નદીને શાની ઉપિા આપી શકાય ? 2. નદીકાંિે ફરવા જવાથી શાના દશવન થાય છે ? 3. નદીને કાંિે વસનારણે શાની બીક નથી ? 4. ગધ્યખ ંડ ને યોગ્ય શીષવક આપો .
Answers
Answered by
0
Explanation:
यह सोच रहा था ➕ बेटी को एक और पाप में नहीं होता रहा तो क्या
Similar questions