Math, asked by vrajprajapati158, 3 months ago

Q. 8
નીચે કેટલાક રૂઢિપ્રયોગો અને તેના અર્થ આપ્યા છે. જે અર્થ બંધબેસતો હોય તે
શોધી રૂઢિપ્રયોગ સામેના કૌંસમાં તેનો નંબર લખો.
1) દેહ પડવો
2) ભાન કરાવવું
3) આનાકાની કરવી
4) બોલ ઉપાડી લેવો
5) મૂરખના સરદાર હોવું
1) સાચી સમજ આપવી
2) પડકાર ઝીલી લેવો
3)ભારે મૂરખ હોવું
4) મૃત્યુ થયું
5) હા –ના કરવી​

Answers

Answered by ArchiThakor
57

Answer:

1) - 4

2) - 1

3) - 5

4) - 2

5) - 3

Similar questions