CBSE BOARD X, asked by humeirabhavnagarwala, 8 months ago

Q1 આ કાવ્યને આધારે કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો ?
Q2 કૃષ્ણ ક્યાં અને કેવી રીતે નાચે છે ?​

Answers

Answered by geethsforever2006
6

Answer:

અરે!!!

Explanation:

શું હું જાણી શકું છું કે આ પ્રશ્ન કયા વિષયના સંદર્ભમાં છે?

એવું કહેવા બદલ માફ કરશો. પરંતુ હજી પણ હું આ વિષય તેમજ તમે જે પ્રકરણને રિફર કરી રહ્યાં છો તે સમજી શકતો નથી.

આશા છે કે આ જવાબ તમને મદદ કરશે !!!

જો હા, મને બ્રેઇનલેસ્ટ પ્લઝ્ઝ તરીકે માર્ક કરો.

Answered by redreaper92
40

Answer:

A1: કૃષ્ણ ને પીળા પિતાંબર અને જરકસી જામો પહેર્યો છે. કૃષ્ણ ને કાને કુંડળ, માથે મુગટ અને મુખ પર મોરલી છે. તેમને માથે પીળો પટકો શોભે છે. કૃષ્ણના શણગાર સૌને પ્રિય છે.

A2:વૃંદા વનમાં રાસ રચ્યો છે. કૃષ્ણ વૃંદાવનની કુંજગલીમાં થનક થનક થઇ નાચે છે. કૃષ્ણ રાસ રચીને સૌને ઘેલા કરે છે.

Similar questions