Hindi, asked by baghelsunny244, 9 months ago

Rou
નીચેના પ્રશ્નોની ગણતરી કરી જવાન અને .
આપેલ આકૃતિમાં AC = BD હોય તો સાબિત
8
બિયારણની 5 થેલી પૈકી દરેકમાંથી 50 બીજુ !
ઉચિત પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યો. 20 દિ.​

Answers

Answered by singhanju71074
1

Answer:

આજના સમયમાં ખેતીને એક ઉધોગ કે વ્યવ્સાયની દ્ધષ્ટિએ જોવામાં આવે છે ત્યારે ખેતીનું અર્થકરણ સમજવું ખેડુત માટે તેમજ ખેતી સાથે સંકળાયેલ સહુ કોઈ માટે ખુબ જ મહત્વનું બની રહે છે. ખેતિ માટે જરૂરી સાધન – સામગ્રી જેમકે, બિયારણ , ખાતર , જંતુનાશક દવા ઉપરાંત મજુરી, પિયત, ટ્રેકટર અને થ્રેસર વગેરેનું ખર્ચ સતત વધતુ જ જાય છે ત્યારે ખરેખર ઉત્પાદન કેટલુ મળ્યુ અને કેટલી આવક થઈ તેના પરથી નફો કે નુકશાન તે જાણવુ ખુબ જ જરૂરી છે. આ માટે ખેતી ખર્ચ ગણવાની સચોટ અને વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે જ ગણતરી કરીએ તો જ સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે અને ખેતીનો વ્યવ્સાય કેટલે અંશે નફાકારક છે તે સમજી શકાય.

Similar questions