Hindi, asked by anjanaparikh80, 4 months ago

તમારી શાળામાંથી પાવાગઢના પ્રવાસનું આયોજન થયું છે. આ પ્રવાસમાં જવા માટે તમારા પિતાની મંજૂરી લેવા માટે તેમને પત્ર લખો.


std 8 ​

Answers

Answered by IINiRII
41

\huge{\underline{\boxed{\sf{\green{answer}}}}}

Explanation:

રામ લક્ષ્મી નિવાસ

રવાપર

રાજકોટ

વિષય: પાવાગઢ પ્રવાસે જાવાની મંજૂરી લેવા બદલ પત્ર

પિતાજી

નમસ્તે

મારી પરીક્ષા નો આજે અંતિમ દિવસ હતો. આજે મારું વિજ્ઞાન નું પેપર હતું. બહુજ સારું ગયું. આજે આમારી શાળા માં પાવાગઢ જાવ માટે ની ચર્ચા ચાલી રહી હતી. મારો મિત્ર અને અન્ય વિદ્યાર્થીઓ આ પિકનિકમાં જઇ રહ્યા છે. હું પણ તેમાં જોડાવા ઈચ્છુ છું. તેથી, મેં પિકનિકથી સંબંધિત તમારી પરવાનગી મેળવવા માટે આ પત્ર લખ્યો છે. હું જાણું છું કે તમે ના પાડશો નહીં. પિકનિકની ફી 500 / - છે. કૃપા કરીને શક્ય તેટલી વહેલી તકે મને મોકલી દેજો.

તમારો આભાર

તમારી પુત્રી

હેતવી.

\huge{\underline{\boxed{\sf{\green{plz-mark-me}}}}}

\huge{\underline{\boxed{\sf{\green{as-brainliest}}}}}

Answered by krishnashah07012
6

Answer:

તમારી શાળા દ્વારા યોજવામાં આવેલા મહારાષ્ટ્રના પ્રવાસમાં જોડાવા માટે મંજૂરી માંગતો પત્ર તમારા પિતાજીને લખો.

પ્રશ્ન:3 વિચાર વિસ્તાર કરો.

Similar questions