World Languages, asked by mansuriaamir977, 2 months ago

S
નીચે આપેલ વાર્તા વાંચી તેમાંથી રૂઢિપ્રયોગો અને કહેવતો શોધીને લખો
શિયાળાની કડકડતી ઠંડીમાં ચીં ચીં ચકલી એ ચકુ ચકલા સાથે ખોરાક શોધવા જવાનું
નક્કી કર્યું. તેને થયું, એક કરતાં બે ભલા, થોડો વધારે ખોરાક મળી જશે. પરંતુ
બચ્ચાંને માળામાં એકલા મૂકીને જતાં બહુ જીવ બળતો. કાળુ કાગડો હમણાં હમણાં ડુ
ચક્કર મારે છે. પણ શું થાય ? બધાના પેટનો ખાડો તો પૂરવો ને ! તેણે શકુ સુગરીને
પોતાનાં બચ્ચાંને ભળાવવાનું વિચાર્યું. શકુએ પણ કહ્યું કે, “આ કાળું તો આદુ ખાઈને
પાછળ પડી ગયો છે, તમે ચિંતા ન કરો. ચેતતા નર સદા સુખી. હું બચ્ચાંનું બરાબર
ધ્યાન રાખીશ.​

Answers

Answered by XxShAnTaNuxX
0

Answer:

Read the story below and find idioms and sayings in it

In the bitter cold of winter, chirping chirping is like going to find food with chuck chuck.

Decided. It happened, two better than one, would get a little more food. But

Leaving the chicks alone in the nest burns a lot of life. The black crow just now doo

Dizzy. But what happens ? Fill everyone's stomach! He can sugarcoat

Thought of mixing his own chicks. Shaku also said, “This is black by eating ginger

Falling behind, you don't have to worry. The conscious male is always happy. I'm okay with the chicks

I'll take care.

Answered by sp9343803
0

Explanation:

રુધિપ્રયોગ.

1.એક કરતા બે ભલા

2.બદના પેટનો ખાડો તો પુર ને

3.ચેતના નાર સદા સુખી

Similar questions