Hindi, asked by ushaparmar2611, 1 month ago

s બેસે છે વાગ્યે બેઠાનું, ઉભું ઉભા રહેલનું , સુતેલાનું દીસે સૂતું, ચાલે ભાગ્ય ચાલતાનું .​

Answers

Answered by Anonymous
2

બેસે છે વાગ્યે બેઠાનું, ઉભું ઉભા રહેલનું , સુતેલાનું દીસે સૂતું, ચાલે ભાગ્ય ચાલતાનું .

•આ પંક્તિ દ્વારા પુરુષાર્થ અથાર્ત મહેનત કરનાર વ્યક્તિનું મહત્વ સમજાવાયું છે.

•મહેનત કરનાર વ્યક્તિનું જ નસીબ તેને સાથ આપતું હોઈ છે એ આ પંક્તિ દ્વારા પુરવાર કરવામાં આવ્યું છે.

•સુતેલા અને બેસેલા અથાર્ત કઈ નહીં કરતા લોકોનું નસીબ પણ એમની જેમ જ બેસી રહે છે.

•મહેનત કરનાર વ્યક્તિની જ અંતમાં જીત થાય છે.

•આળસ કરનાર વ્યક્તિનો ક્યારેય ઉદ્ધાર થતો નથી. આળસ કરીને માણસ કશું મેળવી શકતા નથી.

Similar questions