World Languages, asked by KMT2210, 10 months ago

saransh of LESSON 3 class 9 jya jya base ak gujarati​

Answers

Answered by Prem3134
1

Explanation:

વિભાગ - ઘ માંગ્યા પ્રમાણે ઉત્તર આપો. ખાલી જગ્યા પુરો/ખરાં-ખોટાની નિશાની કરો/જોડકાં જોડો.
કુલ પ્રશ્ન દશ
(0.5x10==
1. ન્યાયતંત્ર સરકારનું અંગ છે.
2. એરિસ્ટોટલે 158 દેશોના બંધારણોનો અભ્યાસ કર્યો હતો.
૩. સામ્યવાદી પક્ષો “ લોકશાહીયુક્ત કેન્દ્રીકરણ" ના સિદ્ધાંતને અનુસરતા નથી.
4. સમવાયતંત્રનું અગત્યનું લક્ષણ અદાલતી સમીક્ષા છે.
5. અરાજયવાદી સિદ્ધાંત મુજબ રાજ્ય દમન અને અત્યાચારનું સાધન છે.
6. 19 મી સદીમાં “ સર્વસત્તાવાદ ” નું વલણ ઉદભવ્યું હતું.
7. સરમુખત્યારશાહીમાં સત્તાનું વિકેન્દ્રીકરણ હોય છે.
8. જર્મનીમાં નાઝીવાદનો ઉદભવ થયો હતો.
9. ફાસીવાદમાં અગ્રવર્ગનું શાસન જોવા મળે છે.
10. એક દેશનું બીજા દેશ પરનું આધિપત્ય એટલે સામ્રાજ્યવાદ

Similar questions