Hindi, asked by sanifbhojani, 8 months ago

Short essay on the importance of prayer in gujrati language I am in class 6 pls answer me by seeing my standard You can also take help from google translate

Answers

Answered by ahanabhoj6b
1

Answer:

Hi,

prarthana apana jivanamam sauthi mahattvani vastu che.the eka samaya che me te'o bhagavana sathe vatacita kari rahya che anete khuba ja gambhiratahi.

eka prarthana ki jemam apane apela badha asirvado mate apane bhagavanano abhara Mamie chie.

Explanation:

this is your answer

Answered by skpgohil2547
0

આપણે પ્રતિદિન પ્રાર્થના કરવી જોઈએ.પ્રાર્થના એ પરમાત્મા અને આત્મા નું જોડાણ કરે છે ... પ્રાર્થના દ્વારા આપણે ભગવાન ને પ્રાપ્ત કરી શકીએ છે . પ્રાર્થના એ આપણને આપણી મુશ્કેલીઓ નો સામનો કરવા હિંમત અને આત્મવિશ્વાસ આપે છે .પ્રાર્થના આપણા મન ને શાંતિ આપે છે . પ્રાર્થના એવી હોવી જોઈએ જે આપણા હૃદય માથી આવતી હોય .

પ્રતિદિન પ્રાર્થના કરવા થી મન પ્રફુલ્લિત રહે છે .

Similar questions