Hindi, asked by parulkadia1983, 8 months ago

siddhi tene jai vare je paraseve nhay gujarati vichar vistar​

Answers

Answered by Anonymous
55

Answer:

hey mate here is your answer...

Explanation:

▶️ સિદ્ધ તેને જઈ વરે જે પરસેવે ન્હાય.

➡️ કોઈ પણ ક્ષેત્રમા સિદ્ધિ મેળવવી હોય તો તે માટેનો સખત પરિશ્રમ કરવો જ પડે.

આ જગતમાં જે મહાપુરુષો થયા છેઅને તેઓએ જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેઓના જીવનમાં ડોકિયું કરીશું તો જાણાશે કે તેઓએ તે માટેસખત પરિશ્રમ કર્યો છે. બીજાની ગાયો ગણવા માત્રથી આપણી ગાયો વધે નહી. વાતો કરવા માત્રથી સિદ્ધ હાંસલ ન થાય. તે માટે રાત-દિવસ જોયા વિના પરિશ્રમ કરવો પડે. વૈજ્ઞાનિકો, ડોક્ટરો , એન્જિનયરોવગેરેને સખત પરિશ્રમપછી જ સિદ્ધ હાસલ થઈ હોય છે. એક રમતવીર સતત પ્રેક્ટિસન કરે તો તે સફળ ન થાય.

પરિશ્રમ એ જ પારસમણિ છે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.

Hope it helps!☺️

Similar questions