India Languages, asked by simpledsouza2009, 4 hours ago

સ્વાધ્યાય
T
નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો :
(1) કવિ પ્રકૃતિમાં કોનાં દર્શન કરે છે ?
(2) કવિ કોને ભગવાનની આંખ ગણે છે ?
(3) ઈશ્વર સંતાકૂકડી ક્યાં રમી રહ્યો છે ?
(4) ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે ?
(5) હોડીને કોણ હંકારતું હશે?​

Answers

Answered by bhaveshkaknya000
0

Answer:

1. કવિ પ્રકૃતિ માં ભગવાન ના દરશન કરે છે.

આ કંઈ chapter na question છે.

Similar questions