Science, asked by MeetJadav06, 5 hours ago

(૯) લોખંડની પાઇપ પર જસતનો ઢોળ ચડાવતા તેને જલદી કાટ લાગતો નથી. (T /
(d) લોખંડ અને તેના કાટ બંને એક જ પદાર્થ છે. (T / F)
(e) વરાળનું કારણ એ રાસાયણિક ફેરફાર નથી. (T / F)
3. નીચે આપેલાં વિધાનોમાં ખાલી જગ્યા પૂરો :
(a) જ્યારે ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે છે, ત્યારે ?
ને કારણે દૂધિયું બની જાય છે.
(b) બેકિંગ સોડાનું રાસાયણિક નામ
છે.
(c) લોખંડને કાટ લાગતા બચાવવાની બે રીતો
અને
(d) પદાર્થના માત્ર
ગુણધર્મમાં થતા ફેરફારને જ ભૌતિક ફેરફાર કહે છે.
(e) એવો ફેરફાર જેમાં નવો પદાર્થ બને છે. તેને
ફેરફાર કહે છે.
4. જ્યારે લીંબુના રસની સાથે બેકિંગ સોડાને ભેળવવામાં આવે છે ત્યારે પરપોટા થઈને વાયુ મુક
થાય છે. આ કયા પ્રકારનો ફેરફાર છે, તે સમજાવો.
5. જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થાય છે. આ ફેરફારોને
ઓળખો તથા એક બીજું એવું ઉદાહરણ જણાવો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના
ફેરફારો થતા હોય.​

Answers

Answered by Tanisha9717
2

Answer:

Check the below NCERT MCQ Questions for Class 11 Physics Chapter 7 System of Particles and Rotational Motion with Answers Pdf free download. MCQ Questions for Class 11 Physics with Answers were prepared based on the latest exam pattern. We have provided System of Particles and Rotational Motion Class 11 Physics MCQs Questions with Answers to help students understand the concept very well.

Similar questions