English, asked by jastina78, 3 months ago

T6
549
8 kg અને 12 kg દળના બે પદાર્થો ઘર્ષણરહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાય નહિ તેવી
દોરીના એક-એક છેડે બાંધેલ છે. આ દળોને છોડી દેવામાં આવે (દોરીથી છોડ્યા વિના પડવા દઈએ), તો
તેમનો પ્રવેગ અને દોરીમાંનું તણાવ શોધો. || FUP Is |
5,T" પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. જો તે બે નાના ન્યુક્લિયસોમાં વિભંજન પામે, તો
દર્શાવો કે તે નીપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરવી જોઈએ.
5.48 0.05 kg દળના બે બિલિયર્ડ બૉલ 6 m s ની ઝડપથી ગતિ કરતા કરતા અથડાય છે અને તેટલી જ
ઝડપથી પાછા ફેંકાય (rebound) છે. દરેક બૉલને બીજા વડે લગાડલો આઘાત કેટલો હશે ?
519 100 kg દળની ગનમાંથી 0.020 kg દળનો એક શૈલ ફોડવામાં આવે છે. ગનની નાળમાંથી બહાર
આવતા શૈલની ઝડપ 80 m S-1 હોય, તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે (recoil) ?
5.20 એક બૅટ્સમૅન એક બૉલનું તેની 54 km/h ની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45°ના કોણ જેટલું
આવર્તન (deflection) કરે છે. બૉલ પર લાગુ પાડેલ આઘાત કેટલો હશે ? (બૉલનું દળ 0.15 kg છે.)
.24 દોરીના એક છેડે બાંધેલા 0.25 kg દળના પથ્થરને સમક્ષિતિજ સમતલમાં 1.5 m ત્રિજ્યાના વર્તુળમાં
40 rev./min (પરિભ્રમણ/મિનિટ)ની ઝડપથી ઘુમાવવામાં આવે છે. દોરીમાં તણાવ કેટલું હશે ? જો દોરી
મહત્તમ 200 Nનું તણાવ ખમી શકે તેમ હોય, તો કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવી શકાય ?
22 ઉપરના સ્વાધ્યાય 5.21માં, જો એ મહત્તમ ઝડપ કરતાં વધુ ઝડપ આપતાં દોરી એકાએક તૂટી પડે, તો
તૂટ્યા બાદ પદાર્થનો ગતિપથ નીચેનામાંથી કઈ સાચી રીતે વર્ણવી શકાય ?
(a) પથ્થર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર ફેંકાય છે.
(b) દોરી તૂટે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરશે.
(c) પથ્થર સ્પર્શક સાથે એવા કોણે ગતિ કરશે કે જેનું માન પથ્થરની ઝડપ પર આધારિત હશે.​

Attachments:

Answers

Answered by anurudh97
0

Answer:

T6

549

Two objects of 8 kg and 12 kg force passing through a non-friction pulley

Tied to one end of the rope. If these forces are let go (let them fall without letting go of the rope), then

Find their acceleration and tension in the cord. || FUP Is |

5, T "A nucleus is stationary in a laboratory pointing frame. If it splits into two smaller nuclei,

Demonstrate that the product should move in the opposite direction.

5.48 Two billiard balls of 0.05 kg force collide at a speed of 6 m s and the same

Is quickly rebounded. What would be the shock of hitting each ball with another?

A shell of 0.020 kg force is fired from a gun of 519 100 kg force. Out of the barrel of the gun

If the speed of the incoming shell is 80 m S-1, how fast will the gun recoil?

5.20 An angle of 45 સિવાય without changing the initial speed of a batsman's ball to 54 km / h

Frequency (deflection). What will be the shock applied to the ball? (The force of the ball is 0.15 kg.)

.24 0.25 kg mass of stone tied at one end of a rope in a horizontal plane in a circle of radius 1.5 m

Rotates at a speed of 40 rev./min (rotation / min). How much tension will there be in the rope? If the lead

If a maximum tension of 200 N is possible, how fast can the stone be rotated?

22 In Exercise 5.21 above, if a rope breaks suddenly giving a speed greater than the maximum speed,

Which of the following can accurately describe the motion of an object after breaking?

(a) The stone is thrown out in a radial direction.

(b) From the moment the rope breaks, the stone will move in the direction of the tangent.

(c) Who will move with a stone tangent whose value will depend on the speed of the stone.

here is the translation

Similar questions