English, asked by kusum905, 1 year ago

tamara mama na pita na jamay ni dikari tamari shu thai​

Answers

Answered by chandresh126
6

Answer :

મારા મામા ના  પિતા ના જમાઈ ની દીકરી મારી બેહન લાગે । (Sister)

Explanation :

મારા મામા ના પિતા મારા નાના લાગશે ।

મારા નાના ના જમાઈ મારા પિતા લાગશે ।

અને મારા પિતા નહીં દીકરી મારી બુન (બેહન ) લાગશે ।

મારા મામા ના  પિતા ના જમાઈ ની દીકરી મારી બેહન લાગે । (Sister)

Answered by gamerdhiraj417
0

Explanation:

तमारा मामा ना बिताना जमाई नहीं दिख रही तुम्हारी सोच है

Similar questions