tell me the ans it's important.
Attachments:
Answers
Answered by
1
⭕⭕પંક્તિ મૂળ અર્થ⭕⭕
આ પંક્તિમાં મૂળ અર્થ એ છે કે ચાર મુખ્ય બાબતો જે ક્યારેય પાછી આવતી જ એક ચાલી જાય તો 1. ગયેલી સંપતિ ક્યારેય પાછી આવતી નથી 2. વળેલાં વહાણ પાછા ચાલ્યા માણસો 3. ગયેલો અવસર 4. ગયેલા પ્રાણ પાછા ક્યારેય આવતા નથી.
Explanation:
આપણે જાણીએ છીએ કે સમય કેટલો એક વાર ચાલ્યો જાય તો ક્યારેય પાછો આવતો આ વાત આપણને ચાર ઉદાહરણ દ્વારા સુંદર રીતે આ પંક્તિમાં પ્રસુત કર્યો છે અને સમયનું મહત્વ સમજાયું છે. આપણે એકવાર સંપતિ, વિલાસતા તો એ બીજી વાર ફરીથી આપણને મળતી નથી હા પરિશ્રમ કરીએ તો જરૂર મળે છે પણ એ વિલાસતા જે પહેલા ભોગવી તે ફરીવાર મળતી નથી. જાણે આપણે કેટલી પણ મહેનત કરીએ આપણે જે માણસોને ઘરથી બહાર કાડ્યા કે કોઈ ધંધાર્થીને બાર મોકલ્યા હોય તે પાછા ફરીવાર ક્યારેય આવતા નથી.આવે છે પણ સાથે ક્યારેય રહી શકતા નથી. ગયેલો અવસર ગયેલી તક ક્યારેય આપણે પાછા મેળવી શકતા નથી આપણે માબાપની સેવા કરતા નહોતા એ સમય એ તક ફરી પાછી આવતી નથી. ગયેલાં પ્રાણ ની વાત કરીએ તો આપણો દેહ છોડેલો આત્મા ક્યારેય એ જ શરીર માં પાછો આવતો નથી.
*"આમ સમય ઍ સમય છે બીજું બધું જ મગજનું પ્રમેય છે."*
©please branlist answer©
Similar questions