India Languages, asked by zm92990, 5 months ago

પ્રશ્ન ; આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય
બનાવો.
૧. તળાવ ઊંડું
૨, નદી, કમળ
૩. જંગલ, વાઘ
૪.વરસાદ, ધોધમાર
૫. છોકરાં, કૂદકા
this is gujarati language
if you don't know please don't answer it​

Answers

Answered by jitarthkariya14
1

નર્મદા નદી વિશાળ નદી છે.

કમળ આપડું રાષ્ટ્ર ફૂલ છે .

please like and following me

Similar questions