English, asked by ahujaneha377, 14 hours ago

Translate this paragraph in english
મોહનદાસ કરમચંદ ગાંધી નો જન્મ પોરબંદરમાં થયો હતો.બાળપણ થી તેમનામાં સત્ય સેવા નિયમોનું પાલન જેવા ગુણો રહેલા હતા. પોતાની ભુલો પ્રત્યે નીખાલસ કબુલાત એ તેમનો સ્વભાવ હતો. ભારત દેશને આઝાદી અપાવવામાં મહાત્મા ગાંધી નું અનન્ય યોગદાન રહેલું છે. તેમણે બાળપણમાં રાજા હરિશ્ચંદ્ર નું નાટક જોયેલું અને શ્રવણ ની વાર્તા સાંભળેલી. જેણે તેમના જીવનને એક અલગ રાહ આપી.મોહનદાસ કરમચંદ ગાંધી દ્વારા લખાયેલી આત્મકથા નું નામ સત્યના પ્રયોગો છે. ગાંધીજી પોતાના જીવનના સંસ્કાર ઘડતર માં ફાળો આપનાર વ્યક્તિ તરીકે તેમના માતા-પિતા અને શિક્ષકો ને જણાવે છે. ગાંધીજી એવું કહેતા કે ખરાબ અક્ષર એ અધુરી કેળવણી ની નિશાની છે. આમ મહાત્મા ગાંધી એ ભારત દેશ અને પાવનભૂમિ પોરબંદર માં જન્મેલ એક વિરલ વિભૂતિ હતી. ​

Answers

Answered by sushree2033
2

Answer:

Mohandas Karamchand Gandhi was born in Porbandar. It was his nature to confess openly to his mistakes. Mahatma Gandhi has made a unique contribution to the liberation of India. As a child, he watched Raja Harishchandra's play and heard the story of Shravan. Which gave his life a different look.

The name of the autobiography is Experiments of Truth. Gandhiji describes his parents and teachers as a person who contributed to the formation of the sacraments of his life.

Gandhiji said that bad character is a sign of incomplete education. Thus Mahatma Gandhi was a rare personality born in India and the holy land of Porbandar.

Explanation:

Similar questions