Physics, asked by krishnashingala, 8 hours ago

ચુુંબકીયક્ષેત્રમાું ક્ષેત્રને લુંબરૂપે U આકારનાું વાહકની બે ભ જાઓ પર ગતત કરતા સતળયામાું ઉદ્ભવતા ગતતકીય emf માટેનુું ​

Answers

Answered by himanshuchelani25
1

Answer:

ચુંબકીય ક્ષેત્ર એટલે કાયમી ચુંબક અથવા જેમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય તેવા વિદ્યુતવાહકની આસપાસનો ચુંબકીય અસર પ્રવર્તતી હોય તેવો વિસ્તાર. વધુ સામાન્ય રીતે કહીએ તો, ચુંબકની આજુબાજુ જે વિસ્તારમાં ચુંબકનું આકર્ષણ અથવા અપાકર્ષણ બળ અનુભવી શકાતું હોય તેને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે છે.

Similar questions