Social Sciences, asked by Bunty6581, 1 year ago

બીજા વહીવટી સુધારણા પંચે ભાર મૂક્યો કે સનદી સેવકો વિરુદ્ધ શિસ્તભંગના કેસોમાં યુ.પી.એસ.સી. (UPSC ) સંઘ લોક સેવા આયોગ સાથે નો પરામર્શ ફક્ત નીચેના કિસ્સામાં ફરજીયાત હોવો જોઈએ.
1) બરતરફી
2) રૂખસદ
3) બરતરફી અને રૂખસદ સહિતની તમામ બાબતો
4) ફક્ત બરતરફી અને રૂખસદ
5) Not Attempted

Answers

Answered by Anonymous
1

Here is Your Answer

Quetion :- બીજા વહીવટી સુધારણા પંચે ભાર મૂક્યો કે સનદી સેવકો વિરુદ્ધ શિસ્તભંગના કેસોમાં યુ.પી.એસ.સી. (UPSC ) સંઘ લોક સેવા આયોગ સાથે નો પરામર્શ ફક્ત નીચેના કિસ્સામાં ફરજીયાત હોવો જોઈએ.

Answer :- બરતરફી અને રૂખસદ સહિતની તમામ બાબતો.

Hope it Heplfull Answer

Similar questions