India Languages, asked by anthonibhaidamor, 3 months ago

UT
(બ) નીચે આપેલ ફકરા માથી ક્રિયાપદ અને વિશેષણ શોધીને લખો
મોચી સુંદર પગરખાં સીવતો હતો. સાધુએ તેને પગરખાં બનાવવા આપ્યાં
હતાં. મોચીની સચ્ચાઇ જોઇ સાધુએ ગરીબ મોચીનાં બધાં ઓજારો સોનાનાં
બનાવી દીધાં. મોચી તો ખરો ભગત, ઓજારો તેણે દુકાનમાં એક બાજુ મૂકી
દીધાં.​

Answers

Answered by ParikhAyushi
33

મોચી સુંદર પગરખાં સીવતો હતો. સાધુએ તેને પગરખાં બનાવવા આપ્યાં હતાં. મોચીની સચ્ચાઇ જોઇ સાધુએ ગરીબ મોચીનાં બધાં ઓજારો સોનાનાં બનાવી દીધાં. મોચી તો ખરો ભગત, ઓજારો તેણે દુકાનમાં એક બાજુ મૂકી દીધાં.

સુંદર - વિશેષણ

બનાવવા- ક્રિયાપદ

સચ્ચાઇ- વિશેષણ

મૂકી- ક્રિયાપદ

Similar questions