वाचन बादलों
1 ॰ अध्यापक
2 ॰ नारी
3 ॰ जूते
Answers
Explanation:
hjaisidisidieisdidiskskkkwkwskaja
Answer:
Dear Students ( સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓ)
દરેક શાળાઓએ ગુજરાત વર્ચ્યુઅલ શાળા અંતર્ગત એકમ કસોટી ફરજિયાત લેવાની થાય છે તે અંતર્ગત આવતીકાલ ની ગુજરાત વર્ચ્યુઅલ શાળા અંતર્ગત એકમ કસોટી લેવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરવા. (૧) સૌપ્રથમ ઉપરોક્ત પીડીએફ ડાઉનલોડ કરવી
(૨) ત્યારબાદ સૌથી ઉપર ડાબા હાથે ખૂણા પર એકઝામ પોર્ટલ પર ક્લિક કરવું (૩) એક્ઝામ પોર્ટલ પર ક્લિક કરવાથી વર્ચ્યુઅલ શાળા અંતર્ગત એકમ કસોટી નું પેજ ખુલશે
(૪) જેમાં દરેક વિગતો ભરીને છેલ્લે કેપ્ચા એન્ટર કરવો
(૫) કેપ્ચા એન્ટર કર્યા બાદ સ્ટાર્ટ એક્ઝામ પર ક્લિક કરવું એટલે એક્ઝામ શરૂ થશે
(૬) એક કલાકમાં એક્ઝામ પૂર્ણ કરવાની રહેશે
પરીક્ષાનું સમયપત્રક નીચે મુજબ છે
વિદ્યાર્થીઓને આજે જ આ મેસેજ ફોરવર્ડ કરવો.જેથી આવતી કાલ તારીખ ૨૧/૧૧/૨૦૨૦ ની પરીક્ષા આપી શકાય.
જિલ્લા શિક્ષણાધિકારી, સુરત