Hindi, asked by sanjayrebot123, 19 hours ago

vatavaran pradushan mukt karva vishay vicharon vyakti kar do Patra Tamara Mitra ne lakho in Gujarati​

Answers

Answered by shivamgurav22
5

Answer:

પ્રદૂષણ એ હવામાં ફેલાતું એવું રજકણ છે જેનાથી વાતાવરણમાં અસ્થિરતા, મંદવાડ કે અવ્યવસ્થા છે જે ઇકોસિસ્ટમમાં ફેલાય છે.નોંધ: શારીરીક રચના કે જીવતંત્ર[૧]પ્રદૂષણ એ રસાયણિક, પદાર્થ કે ઘોંઘાટ, ગરમી કે પ્રકાશ જેવી ઉર્જા સ્વરૂપે હોઇ શકે છે. પ્રદુષણ માટેના તત્વો સબસસ્ટેન્સ અથવા ઉર્જાના રૂપમાં હોઈ શકે. અથવા કુદરતી પ્રક્રિયા ચાલતી હોય ત્યારે પણ આ તત્વો ઉત્પન થાય છે. પરંતુ જ્યારે તેઓ નિયત પ્રમાણ વટાવી દે છે ત્યારે તે પ્રદુષણમાં પલટાઈ જાય છે. પ્રદૂષણને પોઇન્ટ સોર્સ અને નોનપોઇન્ટ એમ બે વિભાગમાં વહેંચવામાં આવે છે.

પ્રદુષણના મહત્વના પ્રકારો નીચે પ્રમાણે છે. તેની સાથે લાગતા-વળગતા પ્રદુષકના નામ પણ આપવામાં આવ્યા છે.

વાયુ પ્રદુષણ, વાતાવરણમાં કેટલાક કેમિકલ અને ચોક્કસ પ્રદાર્થો છોડે છે.સામાન્ય રીતે વાયુ પ્રદુષણમાં જે ગેસ હોય છે તેમાં કાર્બન મનોક્સાઈડ, સલ્ફર ડાયોક્સાઈડ, ક્લોરોફ્લ્યુરોકાર્બન( સીએફસી)(CFC)અને નાઈટ્રોજન ઓકસાઈડછે જે મોટાભાગે ઈન્ડસ્ટ્રીઝ અને વાહનો દ્વારા ઉત્પન કરવામાં આવે છે. જ્યારે સુર્યપ્રકાશમાં હાઈડ્રોકાર્બન અને નાઈટ્રોજન ઓક્સાઈડ ભળે છે ત્યારે ફોટો કેમિકલ ઓઝોન અને ઘુમ્મસ વાતાવરણમાં ઉત્પન થાય છે. રજકણ અથવા ધુળ ને તેના કદ પ્રમાણે વર્ણવી શકાય છે. તેનું કદ માઈક્રોમીટર સાઈઝ પીએમ 10 થી પીએમ 2.5 સુધી હોય છે.

પાણીનું પ્રદૂષણ આડ અને દુષિત વસ્તુઓને ગટર દ્વારા નદીમાંઆવે તેમજ આ વસ્તુઓ ધીમે ધીમે ભૂગર્ભ જળમાં પણ ભળે છે. જેથી દુષિત પાણી ભૂગર્ભ જળમાં યુટ્રોરોફોકેશનઅને ગંદકી ફેલાવે છે.

જ્યારે કેમિકલને છોડવામાં આવે છે અથવા જમીનની અંદર કોઈ લીકેજ સર્જાય છે ત્યારે જમીનનો બગાડ થાય છે. મોટાભાગે જમીનનો બગાડ હાઈડ્રોકાર્બન, ભારે ધાતુઓ,એમટીબીઈ[૯] હર્બિસાઈડ જંતુનાશક અને ક્લોરિનેટેડ હાઈડ્રોકાર્બન દ્વારા થાય છે.

20મી સદીમાં અણુ ભૌતિકશાસ્ત્રના વિકાસ બાદ જેમ કે પરમાણુ ઉર્જા ઉત્પાદન અને પરમાણુ શસ્ત્રોનું સંશોધન અને તેના ઉત્પાન તેમજ વહેંચણીને કારણે કિરણોત્સર્ગી પ્રદુષણ ફેલાયું છે. જુઓ આલ્ફા ઈમીટ્ટર અને પર્યાવરણમાં એક્ટીનાઈડ

ધ્વનિ પ્રદુષણ મોટાભાગે રસ્તાપરના ટ્રાફિકને કારણે થતો અવાજ , એરક્રાફ્ટનો અવાજ , ઔધોગિક અવાજઅને વધુ ક્ષમતા ધરાવતા સોનાર(તરંગો) ના કારણે ફેલાય છે.

પ્રકાશનું પ્રદુષણ પ્રકાશના પ્રવેશ, વધુ પડતો પ્રકાશ અને ખગોળશાસ્ત્ર ની કેટલીક બાબતોને કારણે પ્રકાશનું પ્રદુષણ ફેલાય છે.

દ્રશ્યનું પ્રદુષણ જે ધાબા પરથી પસાર થતી પાવર લાઈન, રસ્તાઓ, બીલબોર્ડ , લેન્ડ ફોર્મ, ખાણકામઅને મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ ના ખુલ્લામાં સંગ્રહને કારણે ફેલાય છે.

થર્મલ પોલ્યુશન કુદરતી પાણીમાં માનવીય પ્રભાવને કારણે તાપમાનમાં ફેરફાર થાય છે. જેમ કે પાવર પ્લાન્ટમાં ઠંડક માટે પાણીનો વપરાશ કરાય છે. ત્યારે આ પ્રકારનું પ્રદુષણ ફેલાય છે.

બ્લેકસ્મિથ ઈન્ડસ્ટીટ્યુટદ્વારા દર વર્ષે વિશ્વના સૌથી વધુ પ્રદુષિત સ્થળોની યાદી જાહેર કરવામાં આવે છે. 2007ની યાદીમાં જે ટોપ ટેનમાં સામેલ હતા તેમાં ઐઝરબૈઝાન, ચીન (China), ભારત, પેરૂ , રશિયા , યુક્રેન અને ઝાંબિયા નો સમાવેશ થતો હતો.

Similar questions