India Languages, asked by mansurisadiya1984, 1 month ago

very short essay on save environment in gujrati

answer me I will mark u as brainliest

Answers

Answered by Neetashah40
1

Answer:

પર્યાવરણ એટલે આસપાસનું વાતવરણ.વાતાવરણ એક પ્રાકૃતિક પરિવેશ છે જે પૃથ્વી નામના આ ગ્રહ પર જીવનને વિકસિત, પોષિત અને નષ્ટ થવામાં મદદ કરે છે. પ્રાકૃતિક વાતાવરણ પૃથ્વી પર જીવનના અસ્તિત્વમાં એક મોટી ભૂમિકા નિભાવે છે અને આ મનુષ્ય પશુઓ અને અન્ય જીવીત ચીજ-વસ્તુઓને સ્વાભાવિક રૂપથી વિકસિત થવામાં મદદ કરે છે પરંતુ મનુષ્યના કેટલીક ખરાબ અને સ્વાર્થી ગતિવિધિઓએ આપણા પર્યાવરણને પ્રભાવિત કરેલ છે. સ્વસ્થ જીવન માટે પર્યાવરણનું મહત્વ કઈ રીતે નકારી શકાય ? એક મહત્વપૂર્ણ વિષય છે કે આપણા પર્યાવરણને કેવી રીતે બચાવવું જોઈએ? અને કેવી રીતે સુરક્ષિત રાખવું જોઈએ?જેથી આ ગ્રહ પર જીવનના અસ્તિત્વને જાળવી રાખવા માટે પ્રકૃતિનું સંતુલન સુનિશ્ચિત થઇ શકે.

જેમકે આપણે બધાં પર્યાવરણથી ખૂબ જ સારી રીતે પરિચિત છીએ પર્યાવરણ તે છે જે પ્રાકૃતિક રૂપથી આપણી ચારે તરફ છે અને પૃથ્વી ઉપર આપણા દૈનિક જીવનને પ્રભાવિત કરે છે જે હવા આપણે હરપળ શ્વાસમાં લઈએ છીએ પાણી કે જે આપણે દરરોજ વાપરીએ છીએ વૃક્ષો જાનવર બીજી વસ્તુઓ આ બધું જ પર્યાવરણથી ચાલે છે

Similar questions