India Languages, asked by palaksajjansharma123, 4 months ago

જે જન પામે પૂર્ણતા, તે કદી ન ફુલાય. પૂરો ઘટ છલકાય નહીં, અધૂરો ઘટ છલકાય . vichar vistar​

Answers

Answered by vijayksynergy
6

જે માનવ ગુણો થી ભરપૂર છે અને તેના પાસે ખુબ સરળ સ્વભાવ છે તે પોતાનો સ્વભાવ અને ગુણોનો દેખાડો નથી કરતા.

વિચાર વિસ્તાર:

  • જે માનવમાં સત ગુણો અને અઢળક આવડત કેળવેલી છે તે વ્યક્તિ પોતાના ગુણો અને આવડતનો દેખાડો નથી કરતા.
  • તે લોકો મૌનનો વૌભવ મળે છે અને પોતાની આવડત ને હજુ કેળવે છે.

પંક્તિઓ:

  • જે ઘડો પાણીથી અધૂરો ભરેલો છે અર્થાત જે વ્યક્તિમાં અધૂરું જ્ઞાન છે તે દેખાડો કરે છે.
  • પૂરો ઘડો એટલે પૂર્ણતાથી બરપુર વ્યક્તિ પોતાનું કકય કરે છે.
Similar questions