vichar vistar on this
Answers
Answer:
Animals that yield wool include yaks, camels, Kashmiri goat, sheep and vicubnas. Places in Indian map where wool yielding animals can be easily found include: Rajasthan Jammu & Kashmir Ladakh Wools are taken from these places and get processed in factories to produce superb quality woolen clothes..
Answer:
આ પંક્તિઓ માં કવિ સ્વમાનનો મહિમા વર્ણવે છે.તે કહે છે કે આપણને આવકાર આપે નહીં,આદર આપે નહીં અને જેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય તેમને ઘરે સોનાનો વરસાદ વરસતો હોય તોપણ આપણે ન જવું જોઈએ.
દરેક વ્યક્તિને સ્વમાન વહાલું હોવું જોઈએ.કોઈ શ્રીમંત વ્યક્તિને ઘર સ્વમાન સાચવાતું ન હોય તો આપણે ત્યાં ન જ જવું જોઈએ.ભાવનાં ભોજન જ મીઠા લાગે છે.ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનના મેવમીઠાઇનો ત્યાગ કરીને વિદુરની ભાવની ભાજી ખાદી હતી.રામલક્ષમણે શરબીના એંઠા બોર ખાધી હતા.જે મીઠાશ આદર સત્કર માં છે તે મીઠાશ પકવાન માં હોતી નથી.
આપણે સ્વમાનના ભોગે કશું ન કરીએ.સ્વમાન સાચવવામાં જ નુકસાન સહન કરવું પડે તે કરીયે.આપણે સ્વમાન સાચવીએ એ જ પ્રમાણે અન્યનો દિલથી આદરસત્કાર કરીયે.
Explanation:
hope this helps you.
mark as brainlist