vidya vinay thi shobhe chhe write vichar vistar
Answers
Answered by
0
જો માણસ વિદ્વાન અને ભણેલો-ગણેલો હોય છતાં તેનામાં વિનય ન હોય તો તે વિદ્યા તેને શોભતી નથી.
ઘણા લોકો ભણેલા-ગણેલા હોવા છતાં વડીલો પ્રત્યે આદર રાખતા નથી કે કોઈપણ નાની વ્યક્તિની પણ વાત સાંભળતા નથી. આવા લોકો ભણેલા તો હોય છે પણ તેમનામાં સંસ્કારની કમી હોય છે. જો માણસમાં વિનય ન હોય તો તેની વિદ્યા કોઈ કામની રહેતી નથી. વિનય સંસ્કાર જીવનનો પીઠબળ છે. આથી દરેક વિદ્વાન વ્યક્તિમાં વિનય હોવો જોઈએ. આપણે બીજા પ્રત્યે વિનય રાખીએ તોજ વળતરમાં વિનયની અપેક્ષા રહે છે. સમજુ વ્યક્તિ હંમેશા વિનય રાખે જ છે. આથી કહી શકાય કે વિદ્યા વિનયથી શોભે છે.
Hope it helps!
Similar questions
English,
7 months ago
Physics,
7 months ago
Science,
7 months ago
Environmental Sciences,
1 year ago