#
ચેના વિધાનોમાંથી ખરાં વિધાન સાથે (W)ની નિશાની અને ખોટાં વિધાન સામે (X)ની નિશાની કરો : [05]
લીલમાં કલિકાસર્જન દ્વારા પ્રજનન થાય છે.
યીસ્ટ બહુકોષીય સજીવ છે.
X
અલિંગી પ્રજનનમાં બીજની રચના થાય છે.
આપણા સ્નાયુઓ હંમેશા અજાર, શ્વસન કરે છે.
ધમનીની દીવાલ પાતળી હોય છે.
Answers
Answered by
0
Answer:
લીલમાં કલિકાસર્જન દ્વારા પ્રજનન થાય છે(X)
યીસ્ટ બહુકોષીય સજીવ છે.(X)
અલિંગી પ્રજનનમાં બીજની રચના થાય છે.(W)
આપણા સ્નાયુઓ હંમેશા અજાર, શ્વસન કરે છે(X)
ધમનીની દીવાલ પાતળી હોય છે(W)
Similar questions