Write a autobiography on a flower in gujarati
Answers
Answer:
મળનું ફૂલ પોતાની સુંદરતા અને મનમોહક ખુશ્બુ ના લીધે બધાનું પસંદગીનું ફૂલ છે. હિન્દૂ ધર્મના ઘણા દેવી અને દેવતાઓને કમળનાં ફૂલો ચડાવવામાં આવે છે. કમળ એ તાજાપાણી, સ્થિર પાણી અને કાદવ માં ઉગતું ફૂલ છે. કમળનાં ફૂલનો ઘણા ભાગનો ઉપયોગ ખાવામાં પણ થાય છે.
કમળનાં ફૂલની કુદરતી રચના અટલીબધી સુંદર છે કે જેના થી પ્રેરણા લઈને માનવીએ તેના આકારની ઘણી ઇમારતો પણ બનાવી છે.
કમળનું ફૂલ હિન્દૂ દેવતા વિષ્ણુને અને ધનની દેવી લક્ષ્મીજીને ચડાવવામાં આવે છે.
Answer:
કમળનું ફૂલ પોતાની સુંદરતા અને મનમોહક ખુશ્બુ ના લીધે બધાનું પસંદગીનું ફૂલ છે. હિન્દૂ ધર્મના ઘણા દેવી અને દેવતાઓને કમળનાં ફૂલો ચડાવવામાં આવે છે. કમળ એ તાજાપાણી, સ્થિર પાણી અને કાદવ માં ઉગતું ફૂલ છે. કમળનાં ફૂલનો ઘણા ભાગનો ઉપયોગ ખાવામાં પણ થાય છે.
કમળનાં ફૂલની કુદરતી રચના અટલીબધી સુંદર છે કે જેના થી પ
Explanation:
mark me the brainliest