write a letter to your friends in Gujarati invite her for Diwali vacation with you
no any spam only important things
the best once will mark as brainliest
(only in Gujarati )
Answers
Answered by
0
Answer:
કેમ છે ત્
આ દીવાળી મા આપણે ખરેખર ખૂબ ખૂબ મજા કરીશુ તો તૂ મારા ઘર તરફ આવી જાજે
Now Mark as Brainliest Answer and follow me on Instagram @thekavishshah
Answered by
0
Answer:
પ્રિય રાજ.
હું ઠીક છું અને તુ કેમ છો?હું આશા રાખું છું કે તમારી તબિયત સારી હશે ? હું તમને મારી સાથે દિવાળી વિતાવવા માટે ખાસ આમંત્રણ આપવા માટે આ પ્રત્ર લખી રહ્યો છું. આ વખતે અમે સાથે મળીને ખૂબ જ મજા કરીશું, અમે દિવાળીની ખરીદી માટે કપડાં, અને ફટાકડા જઈશું, રાત્રે ફટાકડાનો શો જોઈને તમે ચોક્કસ દંગ રહી જશો. આપણે સાથે મળીને આ દીવાળી મા આનંદ માણીએ.
હું આશા રાખું છું કે તમે જરૂર આવશો.
તમારો પ્રિય
નામ
Similar questions
Computer Science,
6 months ago
Math,
6 months ago
Physics,
6 months ago
Math,
1 year ago
Chemistry,
1 year ago