write a short not on aryabhat in gujarati
Answers
Answered by
1
Answer:
આર્યભટ્ટ (સંસ્કૃત: आर्यभट)એ પ્રાચીન યુગના ભારતીય ગણિતશાસ્ત્રીઓ અને ખગોળશાસ્ત્રીઓમાં પ્રથમ હરોળના ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી છે. આર્યભટીય (આશરે ઈ.સ. ૪૯૯- ૨૩ વર્ષની ઉંમરે) અને આર્ય-સિદ્ધાંત એ તેમની સૌથી વધારે જાણીતી કૃતિઓ છે.
Similar questions