Write a speech on children's day in gujarati
Answers
Answered by
2
૧૪ નવેમ્બર ને બાલ દિન તરીકે ઉજવવામાં આવે છે. સ્વતંત્ર ભારત ના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ નો આ દિવસે જન્મ દિવસ છે. પંડિત નેહરુજી ને બાળકો ખુબજ વહાલા હતા. એજ યાદરૂપે એમના જન્મ દિવસે બાલ દિન ઉજવાય છે. બાળકો પણ એમને ચાચા નહેરુ તરીકે બોલાવતા. બાળદિન ઉજવવાનો હેતુ માનો એક હેતુ એ પણ છે કે બાળકો એ દેશ નું ભવિષ્ય છે. એજ બાળકોના સર્વાંગી વિકાસ માટે ધ્યાન આપવા બાલ દિન નું આયોજન થાય છે. બાલ દિન ના દિવસે શાળાઓમાં વિવિધ કાર્યક્રમો નું આયોજન થાય છે. સરકાર તરફથી પણ આ દિવસે બાળકો માટે કાર્યક્રમ યોજાય છે.
Similar questions
Math,
6 months ago
Chemistry,
6 months ago
Accountancy,
6 months ago
English,
1 year ago
English,
1 year ago