Write a speech on dr babasaheb ambedkar in gujarati
Answers
ડો. બાબાસાહેબ આંબેડકર ભારત ની આઝાદી પછીના ભારત દેશ ના આધુનિક ઘડવૈયા કહેવાય છે. ભારતરત્ન થી સન્માનિત ડો. આંબેડકર એક કુશળ નેતા હતા. નવભારત ના નિર્માણ માં એમનો ફાળો ખુબજ મહત્વનો હતો. ભારત દેશનું બંધારણ ઘડીને એમણે ભારત ને દરેક વિભાગ માં મજબૂત બનાવ્યું. તેઓ પોતે એક સારા અર્થશાસ્ત્રી હતા. અર્થશાસ્ત્ર ઉપર તેમણે માર્ગદર્શન આપવા પુસ્તકો પણ લખ્યા છે. એટલા વર્ષો પછી પણ તેઓશ્રી ના અનુભવો અને માર્ગદર્શન અત્યારે પણ સરકાર ને મદદરૂપ થાય છે. પોતાના સમગ્ર જીવન દરમયાન ડો. બાબાસાહેબ આંબેડકર પોતાનો સ્વાર્થ છોડી ફક્ત અને ફક્ત ભારત દેશ માટે ઝઝુમ્યા.
Answer:
બી.આર. આંબેડકર અનેક પ્રતિભાઓ અને વ્યવસાયોનો માણસ હતો. તે રાજકારણી, ન્યાયશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, અને સમાજ સુધારક હતા. આ ઉપરાંત, દલિત બૌદ્ધ ચળવળ પાછળ આંબેડકર મુખ્ય ચાલક શક્તિ હતા. તદુપરાંત, આ માણસ તે સમયે ભારતીય સમાજમાં પ્રચલિત વિવિધ અન્યાય સામે લડવાનો ઉત્સાહી હતો.
અન્યાય સામેની લડતના ભાગ રૂપે, આંબેડકરએ અસ્પૃશ્યોના સમર્થનમાં એક અભિયાનનું નેતૃત્વ કર્યું. તેઓ આઝાદી પછી ભારતના પ્રથમ કાયદા અને ન્યાય પ્રધાન હતા. આ સૌથી મહત્ત્વની વાત એ છે કે, ભારતના બંધારણની રચના કરવામાં આંબેડકરની મુખ્ય ભૂમિકા હતી.