India Languages, asked by PragyaTbia, 1 year ago

Write a speech on gita in gujarati

Answers

Answered by Nishita47
0
Whenever we see a challenged person, we take pity on him where as we should emphasize with him. The feeling of pity means the challenged person. He wants a loving touch, are loving word to claim his unhappy heart. Finding no one , he feels helpless and perhaps curses himself. A physically challenged person things and feels like any other normal person but the tragedy is that no normal man wants to place him on the same pedestal with him. Difference and disparity prevails.
A challenged person man has to face trials and tribulations, pangs and sorrows and so on.
Answered by TbiaSupreme
0

શ્રીમદ ભગવત ગીતા એ હિન્દૂ સંસ્કૃતિનું પ્રતીક મનાતો ગ્રંથ છે. ભગવત ગીતાએ બધા હિંદુઓ માટે એક દર્પણ તરીકેનું કામ કરે છે, જેમકે હિંદુઓ માં એવું કહેવામાં આવે છે કે ત્યારે તમને તમારી સમસ્યા નું સમાધાન ક્યાંય ના મળે તો તમારે એક વખત ગીતા વાંચવી જોઈએ. કારણકે માનવ સમાજને કયાં કર્યો કરવા જોઈએ અને કે રીતે કરવા જોઈએ એ બધું લખેલું છે. મુખત્વે તે આપણે જીવન જીવવાનું માર્ગદર્શન પૂરું પડે છે.  

ભગવત ગીતાની ઘણી વાતું ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે પયુદ્ધમાં કહેલી હતી તે છે.


Similar questions