India Languages, asked by PragyaTbia, 1 year ago

Write a speech on gujarat in gujarati

Answers

Answered by TbiaSupreme
0

ગુજરાત ભારત દેશ નું એક સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાત એ પોતાની આગવી છબી ગુજરાત માં આવેલા ઉધ્યોગ ના કારણે કમાય છે. ગુજરાત ની સ્થાપના ગુર્જર જાતિ ના લોકો દ્વારા મુંબઈ માથી અલગ પાડીને કરવામાં આવી હતી. ગુજરાતમાં દમણ, દીવ, દાદરા અને નગર હવેલી નામના કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું શહેર અમદાવાદ છે.  

ગુજરાત નો દરિયા કિનારો 1600 કી. મી. માં ફેલાયેલો હોવાથી ગુજરાત ને વિદેશ સાથે આંતરરાષ્ટ્રીય  વેપારમાં સારી વૃદ્ધિ આવી છે.


Similar questions