India Languages, asked by jainamgandhi4495, 1 year ago

Write a speech on guru in my life in gujarati

Answers

Answered by TbiaSupreme
2

ભારતીય સંસ્કૃતિમાં ગુરુનો મહિમા અપરંપાર કીધો છે. ગુરુનું મહત્વ આપણા જીવનમાંખુબજ છે. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ગુરુ વિના કોઈજ સફળતા મળતી નથી. મારા જીવનમાં પણ મારા ગુરુ મુખ્ય છે. મારા ગુરુના આદેશ પ્રમાણે મેં મારુ જીવનનું ઘડતર કર્યું છે. બાળપણથી લઈને યુવાની સુધી મારા ગુરુએ મને દરેક વખતે સાચી સલાહ આપી છે, જે મને ખુબજ ઉપયોગી સાબિત થઇ છે. મારા અને મારા પરિવાર ઉપર મારા ગુરુ ના આશીર્વાદ સદાય માટે છે.



Similar questions