Write a speech on independence day in gujarati language
Answers
Answered by
1
.......here is...... your.........
Attachments:
Answered by
7
પ્રત્યેક દેશ માટે તેનો સ્વતંત્રતા દિવસ ખુબજ મહત્વનો હોય છે. ભારત નો સ્વતંત્રતા દિવસ ૧૫ ઓગસ્ટ છે. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસે ભારત દેશ ને બ્રિટિશરો પાસેથી આઝાદી મળી હતી. આ દિવસે શહીદો ને યાદ કરવામાં આવે છે. આ દિવસે ભારતના વડાપ્રધાન દિલ્હી લાલકિલ્લા પરથી ધ્વજારોહણ કરે છે. ૧૫ ઓગસ્ટ ના દિવસે દરેક જગ્યાએ રાષ્ટ્રગીત નું ગાન કરવામાં આવે છે. દરેક ભારતીય એકબીજા સાથે ના મતભેદ ભૂલી ને આ દિવસ ની શાનદાર ઉજવણી કરે છે.
Similar questions
English,
7 months ago
English,
7 months ago
English,
1 year ago
Social Sciences,
1 year ago
Science,
1 year ago