India Languages, asked by PragyaTbia, 1 year ago

Write a speech on india in gujarati

Answers

Answered by TbiaSupreme
3

બ્રિટિશ હકુમતમાંથી ભારતદેશને આઝાદી ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ મળી. તે દિવસથી આજ દિન સુધી ભારત દેશે ક્યારે પાછળ વળીને જોયું નથી. ભારત એક પ્રગતિશીલ દેશ છે. વિભિન્ન સંસ્કૃતિવાળો આ દેશ ખુબજ વિશાળ છે. ભરત રાજાના નામ પરથી આ દેશનું નામ ભારત પડયું. હિન્દુસ્તાન નામથી પણ ભારત દેશને ઓળખવામાં આવે છે. ભારત દેશ એ સાધુ સંતોનો દેશ છે. ભારત દેશ પાસેથી વિશ્વએ શાંતિ, સત્ય અને અહિંસાના પાઠ શીખ્યા છે. ૧૯૪૭ માં સ્વત્રંતા મળ્યા બાદ ભારતનું નવનિર્માણ શરુ થયું. ભારતમાં વિવિધ ધર્મોના લોકો રહે છે તેમ છતાં દરેક ધર્મના લોકો વચ્ચે પારિવારિક ભાવના દ્રઢ છે. એજ ભારત દેશની શક્તિ છે.      


Answered by Brainly9b78
0
Hon’ble Chief Guest, Hon’ble Vice President, Respected Principal, Respected Teachers, Respected Staffs of the Administration Department and my Dear Fellow Students,

Like every year, we have gathered here on the 15th of August to celebrate our Independence that we achieved many years ago in 1947. I am greatly honoured to have got the privilege of welcoming you all to this auspicious occasion. While we all are aware how we have achieved our Independence, there are very few who know about our country, the real India.

I have been given this big responsibility to welcome you all and deliver few lines about our great country. India is the seventh largest in terms of area and second most populous country in the world. It is situated in South Asia and was publicly confirmed as Republic of India after its freedom from the British Raj.

India is amongst the prominent countries of the world and every Indian should know about its history, culture, struggle, religious importance and several other important aspects.

Similar questions