Write a speech on self confidence in gujarati
Answers
Answered by
9
આત્મવિશ્વાસ એ એક આદર્શ વ્યક્તિની નિશાની છે. સામાન્ય રીતે કોઈ પણ વસ્તુમાં આત્મવિશ્વાસ અનુભવથી આવે છે, અને એ અનુભવ લેવા માટે મહેનત કરવી પડે છે. જે તે કામ પોતાની જાતે કરવું પડે છે. તેથીજ અનુભવ અને આત્મવિશ્વાસ એક બીજા પર ટકેલા છે.
માણસને પોતાના ધારેલા કામને પાર પાડવા માટે આત્મવિશ્વાસ જરૂરી છે. આત્મવિશ્વાસ દ્વારા કરેલું ખોટું કામ પણ ક્યારેક સાચું થઈ જાય છે.
આત્મવિશ્વાસ દ્વારા કરેલા દરેક કાર્ય હંમેશા સફળજ થાય છે
Similar questions