Write a speech on time in gujarati
Answers
Answered by
2
સમય આપણા જીવન માં અતિ મૂલ્યવાન છે. સમય જ ખરી સંપતિ છે. સમય ને પાંખ હોય છે પણ આંખ નહિ. આપણો જન્મ થતાની સાથેજ આપણા સમયરૂપી ઘડિયાળ નું ચક્ર ફરવા માંડે છે, જે ક્યારેય ઉભું રહેતું નથી. સમય ની અજાણતામાં જ આપણું બાળપણ, યુવાની પસાર થઇ જાય છે. એકવાર ગુમાવેલો સમય ફરી ક્યારેય પાછો આવતો નથી. સમય એ રેતી સમાન છે. તેને હાથમાંથી સરકતા વાર નથી લાગતી. તો આપણે આપણા જીવન માં સમય નો બગાડ ન કરતા સમય નો સદ્ઉપયોગ કરવો જોઈએ.
Answered by
1
માફ કરશો, મને આ સવાલનો જવાબ ખબર નથી. મારા અપ્રસ્તુત જવાબ માટે માફ કરશો.
Similar questions